સેવાઓ તપાસ માહિતી પ્રતિભાવ સંપર્ક 📞 72650 63363
🏥 અમરેલીનું વિશ્વસનીય ક્લિનિક

અવતાર સ્પીચ અને હિયરીંગ ક્લિનિક

સાંભળવાની અને
બોલવાની તકલીફના
નિષ્ણાંત

ડો. હરેશ બી. સેંતા — ઓડીયોલોજીસ્ટ & સ્પીચ થેરાપીસ્ટ
(Reg. No. A42214)

ડો. હરેશ બી. સેંતા - ઓડીયોલોજીસ્ટ

ડો. હરેશ બી. સેંતા

ઓડીયોલોજીસ્ટ & સ્પીચ થેરાપીસ્ટ

🩺 સ્વ-મૂલ્યાંકન

તમારી તકલીફ ઓળખો

👂

શું તમને સાંભળવામાં તકલીફ છે?

  • શું આપને ટી.વી. કે રેડિયો સાંભળવા માટે મોટો અવાજ રાખવો પડે છે?
  • શું આપને ફોનમાં વાત કરવામાં તકલીફ પડે છે?
  • વાતચીત કરતી વખતે અવાજ સંભળાય છે પણ સમજાતું નથી?
  • ઘોંઘાટવાળા સ્થળોએ વાતચીતમાં તકલીફ પડે છે?
  • લોકોને વાત ફરીવાર બોલવા કહેવું પડે છે?
  • વાતચીતમાં વારંવાર ગેરસમજ ઉભી થાય છે?
✅ જો હા, તો સંપૂર્ણ તપાસ અને યોગ્ય માર્ગદર્શન માટે આજે જ અમારી મુલાકાત લો.
🗣️

શું તમને બોલવાની તકલીફ છે?

  • શું તમારું બાળક તોતડાપણું બોલે છે કે હકલાય છે?
  • શું બાળક નાકમાંથી બોલે છે?
  • અવાજમાં બદલાવ (છોકરાનો છોકરી જેવો કે છોકરીનો છોકરા જેવો અવાજ)?
  • શબ્દોનું ઉચ્ચારણ બરાબર ન હોવું.
  • ઉંમર કરતા ઓછું બોલવું અથવા અવાજ બેસી જવો.
✅ નિષ્ણાંત સ્પીચ થેરાપીસ્ટ દ્વારા આધુનિક કોમ્પ્યુટરાઈઝ્ડ સ્પીચ થેરાપી ઉપલબ્ધ છે.
🏥 અમારી સેવાઓ

ઉપલબ્ધ સારવાર અને સુવિધાઓ

🩺

સાંભળવાની તપાસ

  • PTA: ૫ વર્ષથી મોટી ઉંમર માટે
  • FFA: ૫ વર્ષથી નીચેના બાળકો
  • OAE & BERA: નવજાત શિશુ
  • Tympanometry: કાનના મધ્ય ભાગ
🦻

કાનના આધુનિક મશીન

  • CIC: અદ્રશ્ય મશીન
  • ITC / RIC: કાનની અંદર/પાછળ
  • BTE: કાનની પાછળ
  • Pocket: ખીસામાં રાખવાનું

બ્લુટુથ, રિચાર્જેબલ, AI ટેકનોલોજી

🗣️

સ્પીચ થેરાપી

  • તોતડાપણું, હકલાવું
  • મંદબુદ્ધિ, ઓટિઝમ
  • સેરેબ્રલ પાલસી, પેરાલિસીસ
  • કપાયેલ હોઠ-તાળવું
  • નાકમાંથી બોલવું
👂

કોક્લિયર ઈમ્પ્લાન્ટ

  • ઓપરેશન વિશે માર્ગદર્શન
  • મેપિંગ અને રિપેરિંગ
  • AVT થેરાપી (ખાસ સ્પીચ થેરાપી)

🌍 જર્મની, ડેનમાર્ક, USA, રશિયા અને સ્વીટ્ઝરલેન્ડની પ્રખ્યાત કંપનીઓના આધુનિક મશીનો ઉપલબ્ધ

મશીનનું રિપેરિંગ, સેલ (બેટરી) અને એસેસરીઝની સુવિધા ઉપલબ્ધ છે.

📚 ઉપયોગી માહિતી

બહેરાશ આવવાના મુખ્ય કારણો

ઉંમરના લીધે બહેરાશ

ઉંમર વધવાની સાથે કાનની અંદરના ચેતાતંતુઓ નબળા પડે છે, જેથી ધીમે ધીમે સાંભળવાની ક્ષમતા ઓછી થાય છે. આ ખૂબ સામાન્ય છે અને યોગ્ય મશીન દ્વારા સારવાર શક્ય છે.

જન્મજાત અથવા વારસાગત બહેરાશ

કેટલાંક બાળકો જન્મથી જ સાંભળી શકતા નથી. OAE અને BERA ટેસ્ટ દ્વારા નિદાન કરી વહેલી સારવાર શક્ય છે.

રોગોની અસર

ઓરી, અછબડા, ગાલ પચોળિયા (Mumps), ટાઇફોઈડ, મેલેરિયા, ટીબી, મગજનો તાવ જેવા રોગો બહેરાશનું કારણ બની શકે છે.

વધુ પડતો અવાજ અને ફોનનો સતત ઉપયોગ

કાનમાં વધુ પડતો અવાજ કે ફોનનો સતત ઉપયોગ કાનના ચેતાતંતુઓને નુકસાન પહોંચાડે છે. ઈયરફોનનો મર્યાદિત ઉપયોગ કરો.

💬 દર્દીઓના પ્રતિભાવ

લોકો શું કહે છે?

"અમરેલીમાં કાનના મશીન માટેની શ્રેષ્ઠ જગ્યા. ડોક્ટરનો સ્વભાવ ખૂબ જ સરસ છે અને મશીન પણ સારી ગુણવત્તાનું છે."

R
રાજેશભાઈ પટેલ

"મારા બાળકની સ્પીચ થેરાપી અહીં કરાવી હતી. ફક્ત ૩ મહિનામાં જ ઘણો સુધારો જોવા મળ્યો છે. આભાર અવતાર ક્લિનિક."

M
મીનાબેન શાહ

"Hearing checkup system is very modern. Detailed report and clear guidance. Highly recommended in Amreli."

S
Suresh G.
📍 સંપર્ક

અમારો સંપર્ક કરો

અવતાર સ્પીચ અને હિયરીંગ ક્લિનિક

📍

ગોલ્ડન પ્લાઝા, પૂજારા ટેલિકોમની ઉપર, જ્યુબીલી ધર્મશાળા પાસે, સ્ટેશન રોડ, અમરેલી.

🕐

સવારે ૧૦ થી ૨, સાંજે ૫ થી ૮

રવિવારે બંધ

🗺️